મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ. વડોદરાદ્વારા તા:૭/૭/૨૦૧૯. રવિવાર બપોરે ૧:૦૦ કલાકે.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ. આજવારોડ. વડોદરા ખાતે શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં

(૧)ધો:૧થી૧૨ ના આપણા સમાજ ના દરેક વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ફુલસ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવશે.
(૨) ઘોરણ:૧૦ અને ૧૨ માં જેમના ૭૦% ની ઉપર રીઝલ્ટ હશે. તે દરેક વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવશે.
(૩) હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી નો પ્રોગ્રામ છે.
(૪)વિધ્યાર્થીઓ નાં અભ્યાસ માં માઈન્ડ પાવર વધે તે માટે ખાસ એમ. એસ. યુનિવર્સિટી ના પ્રોફેસર મોટીવેશનલ સ્પીચ આપવા આવશે.
(૫) શૈક્ષણિક સહાય જેમાં સમાજ ના નિરાધાર અને જેમના પિતા હયાત ન હોય અને તેમની પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સહાય આપવામાં આવશે.
(૬) આપણા સમાજ ની બહેનો સ્વનિર્ભર થાય તે માટે વાર્ષિક વિવિઘ કોર્સ નું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત આયોજન કરવામાં દાતાશ્રીઓ સહભાગી બનવા ડોનેશન આપવા માટે મો. નં :૯૮૨૪૩૯૫૩૬૨. પર સંપર્ક કરવા વિનંતી

((((((આયોજન ફક્ત વડોદરા શહેર જિલ્લા માં વસતા આપણા સમાજ ના વિધ્યાર્થીઓ માટે જ છે)))))