મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજીત “વિનામૂલ્યે પ્રથમ સમૂહ લગ્નોત્સવ” નું આયોજન તારીખ 9.2.2020 ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ “પ્રથમ સમૂહ લગ્નોત્સવ” માં 11 દીકરીઓનું સમૂહ લગ્ન કરવામાં આવશે. જેનો લાભ વડોદરા જીલ્લામાં વસતા તમામ સમસ્ત મોચી સમાજના દીકરાઓ અને દીકરીઓને લેવા માટે વિનંતી છે.