મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા “વિનામુલ્યે વાર્ષિક વિવિધ કોર્સ” નું આયોજન ફક્ત વડોદરા શહેર અને વડોદરા જીલ્લામાં વસતા સમસ્ત મોચી સમાજના બહેનો માટે કરેલ છે. રસ ધરાવતાં બહેનો આજે જ રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી. તમારાં સગાં સબંધી પણ વડોદરા જીલ્લામાં રહેતા હોય, તો તેમણે પણ જાણ કરી વહેલા તે પહેલાની ધોરણે..